ખરે, ઉનાળે લીંબુ પાકે તો રૂપીયા મળે
બાર મહિનામાં આંબે કેરી એક જ વાર આવે. આમળા વરસમાં એક જ વાર આવે, બોર, ગુંદા, ખલેલા એક જ વાર લટકે પણ લીંબુ, દાડમ અને જામફળની ખબર છે ? આ ત્રણેય ઉતમ ફળઝાડોનું એક અપલખણ કે વરસમાં બીજા બધા ફળ ઝાડવાની જેમ એક વાર ફૂલ ખીલવી ફળો આપવા એવું બંધન અને નહિ. ત્રણ માંથી ગમે તે ઋતુ આવી નથી કે ફૂલડાં આવ્યા નથી. પણ વૈજ્ઞાનીકોએ શોધી કાઢ્યું છે કે આ ત્રણેય ફળઝાડમાં ૫ણ ફાલ્કન ટૂલ્સ ટુંએક્સ ગીયર દ્વારા છાટણીની ખાસ માંવજતો દ્વારા તેના નિશ્ચિત સમયે જ વધુ ફાલ પકડવાની જે કરામત શોધાઈ છે તેને બહારની માવજત કહેવામાં આવે છે.
0 Comments