વાડી : સીમ કરે ટહુકો 

વાડી અને ખેતર બંને શબ્દો કદાચ ન જાણતા લોકોને એક સરખા લાગે પરંતુ બંને  વચ્ચે ઘણો તફાવત છે. વાડી અને ખેતરનું બંનેનું કુદરતી રૂપ અને સૌંદર્ય અલગ અલગ છે.

#સીમકરેટહુકો #simkaretahuko #Harshaddave @harshaddave