જિંદગીનું સ્વાગત
દિવ્યેશે ઘડિયાળમાં જોયું. હજુ જમવાને એકાદ કલાકની વાર હતી.
“પપ્પા, ગાડીમાં એક ચક્કર મારવા લઈ જાવને. પ્લી...ઝ આશાભરી આંખે એની સામે જોતાં ચિંટુએ ધીમેકથી માગણી મૂકી.
‘ફરવા ? આવા સમયે ? અત્યારે તો..' ચિંટુની આજીજીભરી આંખો સામે જોતાં આગળ બોલતાં અટકીને એણે કહ્યું, ‘ઓ.કે. લેટ્સ ગો.”

#જિંદગીનુંસ્વાગત #madhusanchay #story
0 Comments