જુનાગઢથી રાજકોટ આવતા રસ્તામાં રોડ સાઈડની વાડીમાં એક બાપા યુરીયાની જેમ સુકા ભટ્ટ પડામાં કાઈક છાંટતા હતા. દુરથી જોતાં નવાઈ સાથે પ્રશ્ન થયો કે આ બાપા સુકા ખેતરમાં શું નાખતા હશે? જાણવાની ઉત્કંઠા એ હદ સુધી વધી ગઈ કે ખેતર પાછળ છુટી જવા છતાં આઘેરે’ક ગાડી ઊભી રાખી, તે ખેતરમાં ગયા વિના ન રહેવાયું. “રામ-રામ બાપા, આ શું છાંટો છો?”
0 Comments