ગુજરાતમાં પ્રથમ વખત ૨૦૧૯ માં જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં નોંધાયેલ છે તેમજ આ જીવાત મુળભુત રીતે ઉતર અમેરિકાના ફ્લોરિડામાંથી ભારતમાં પ્રવેશી છે. આ જીવાત ઓઇલ પામ જેવા પાકમાં મુખ્યત્વે આંધ્રપ્રદેશ અને કર્ણાટક રાજ્યોમાં જોવા મળે છે.